વંદામાં ........માં ખોરાકની દળવાની ક્રિયા થાય છે?
અન્ન સંગ્રહાશય
પેષણી
મધ્યાંત્ર
અન્નનળી
નીચેના જોડકા જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | સાતમું અધોકવચ | $I$ | નૌતાલ આકારનું |
$Q$ | આઠમું અને નવમું અધોકવચ | $II$ | પુચ્છશૂળ |
$R$ | $10$મો ખંડ | $III$ | જનનકોથળી |
વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?
નીચેની આકૃતિમાં વંદાના મુખાંગો આપેલ છે તેના મુખાંગોના નામ ઓળખો.
નર દેડકાના પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
ઈંડાના સેવન બાદ સંપૂર્ણ પુખ્ત પ્રાણીના વિકાસ સુધી કુલ કેટલીકવાર નિર્મોચન થતું જોવા મળે છે?