.......માં ઉત્સર્ગિકાનું જુમખું આવેલું હોય છે?
કંઠનાલીય વિસ્તાર
વલયિકા વિસ્તાર
મળદ્વાર
ઉપરનામાંથી એકપણ નહિ
........ની આંખમાં નેત્રિકાના એકમ જોવા મળે છે?
વંદામાં $............$ સ્થાને લગભગ $............$ જેટલી પીળાશ પડતી પાતળી તાંતણા જેવી માલ્પિઘિયન નલિકાઓ આવેલી હોય છે.
નીચે આપેલ પરિવહનતંત્રની આકૃતિમાં $P$ શું છે ?
માદા વંદામાં શેનો અભાવ હોય છે?
નર દેડકાના પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.