........ની આંખમાં નેત્રિકાના એકમ જોવા મળે છે?

  • A

    ઉભયજીવી

  • B

    સસ્તન

  • C

    કીટક

  • D

    માછલી

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?

  • [NEET 2013]

ઉપરી કવચ, બાજુએથી ........દ્વારા જોડાયેલું હોય છે?

વંદામાં ........માં ખોરાકની દળવાની ક્રિયા થાય છે?

વંદામાં જોવા મળતા લક્ષણોને આધારે ખોટો જવાબ પસંદ કરો.