વંદામાં $............$ સ્થાને લગભગ $............$ જેટલી પીળાશ પડતી પાતળી તાંતણા જેવી માલ્પિઘિયન નલિકાઓ આવેલી હોય છે.

  • A

    મધ્યાંત્ર અને પશ્ચાંત્ર,$50 - 100$

  • B

    મધ્યાંત્ર અને પશ્ચાંત્ર,$100 - 150$

  • C

    અગ્રાંત્ર અને મધ્યાંત્ર,$50 - 100$

  • D

    અગ્રાંત્ર અને મધ્યાંત્ર,$100 - 150$

Similar Questions

.......માં ઉત્સર્ગિકાનું જુમખું આવેલું હોય છે?

વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?

  • [NEET 2013]

વંદામાં હૃદયની રચના અને તેમાં પરિવહનનો માર્ગ જણાવો.

વંદાના રુધિરાભિસરણતંત્રનું વર્ણન કરો.

આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.

પ્રોટોનેમા (પૂર્વ ઉરસ) : મધ્ય ઉરસ : પશ્વ ઉરસ : કક્ષ