વંદાનું હદય ......છે.
ચાર ખંડિય
અન્નમાર્ગની વક્ષ બાજુએ
આયામ અને દાણાદાર
ત્રણ ખંડિય
વંદામાં યકૃતીય અથવા જઠરીય અંધાંત્રોનું સ્થાન ઓળખો.
વંદામાં આવેલ અધોજમ્ભ........
પેરિપ્લેનેટામાં આવેલી જીભ જેવી રચના .....છે.
બાહ્ય રીતે નર અને માદા વંદાને ............ દ્વારા અલગ પાડી શકાય છે.
માલ્પીધિયન નલીકાનું કાર્ય...