માલ્પીધિયન નલીકાનું કાર્ય...
ઉર્મવેગનું વહન
ખોરાકનું શોષણ
ખોરાકનું પાચન
ઉત્સર્જન
વંદામાં શરીરગુહા ને આ પણ કહેવાય
નામ નિર્દેશનવાળી આકૃતિસહ વંદાનું પાચનતંત્ર વર્ણવો.
નીચેની આકૃતિમાં વંદાના મુખાંગો આપેલ છે તેના મુખાંગોના નામ ઓળખો.
નર વંદામાં જોવા મળે.
વંદાના ઉદર પર આવેલું કંકાલની પશ્વ તકતી ........તરીકે ઓળખાય છે?