નીચેની આકૃતિમાં વંદાના મુખાંગો આપેલ છે તેના મુખાંગોના નામ ઓળખો.

215142-q

  • A

    અધિજમ્ભ અધોજમ્ભ પ્રથમજમ્ભ દ્રિતીયજમ્ભ

  • B

    અધોજમ્ભ અધિજમ્ભ  પ્રથમજમ્ભ દ્રિતીયજમ્ભ

  • C

     પ્રથમજમ્ભ દ્રિતીયજમ્ભ અધોજમ્ભ અધિજમ્ભ

  • D

     પ્રથમજમ્ભ દ્રિતીયજમ્ભ  અધિજમ્ભ અધોજમ્ભ

Similar Questions

નીચેનામાંથી કેટલી રચનાઓ વંદામાં ઉત્સર્જન સાથે સંકળાયેલ છે. મૂત્રપિંડ, માલિપઘિયન નલિકા, મેદકાયો, સૂંઢગ્રંથિ, નેફોસાઈટ્સ, યુરિકોઝ ગ્રંથિ

વંદામાં અંડઘર કોની ફરતે બને છે?

નેત્રિકા .........માં જોવા મળે છે.

વંદામાં હદયનાં પ્રથમ ખંડમાંથી ઉદ્દભવતી રુધિર વાહિનીનું નામ આપોઃ

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?

  • [NEET 2021]