ફેરેટીમામાં ચોથા, પાંચમાં અને છઠ્ઠા ખંડમાં પાચનમાર્ગની ઉપર લાલ રંગના વર્તુળિય કાય આવેલા હોય છે. તેઓ.....માં ભાગ ભજવતા હશે તેવું માનવામાં આવે છે.
ઉત્સર્જન
પાચન
પ્રજનન
શ્વેતકણોનાં ઉત્પાદનમાં
વંદામાં હૃદયની રચના અને તેમાં પરિવહનનો માર્ગ જણાવો.
વંદામાં આવેલા શ્વસન છિદ્રોની સંખ્યા :
નર અને માદા વંદાંમાં એક જોડ સાંધાવાળી તંતુમય રચના કે જેને પુચ્છ શૂળ કહે છે. .......... ખંડમાં હોય છે
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?
નીચે વંદાના નરપ્રજનનતંત્રની આકૃતિ આપેલ છે.$P, Q$ અને $R$ ને ઓળખો.