નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?

  • [NEET 2021]
  • A

    મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થળે જઠરીય-અધાંત્રોની રીંગ આવેલી હોય છે.

  • B

    અધોજીહવા મુખાંગો દ્વારા ઘેરાયેલ ગૃહામાં આવેલ હોય છે.

  • C

    માદામાં $7$થી $9$મું અધોકવચ ભેગા મળી જનન કોથળીની રચના કરે છે.

  • D

    નર અને માદા બંનેમાં $10$મો ઉદરીયખંડ એક જોડ પુચ્છશૂળ ધરાવે છે.

Similar Questions

વંદાની ચેતાકડીમાં આ ભાગ ન સંકળાય

વંદાના હદય માટે ખોટું વાક્ય

વંદાનું શ્વસનતંત્ર વર્ણવો.

નીચે આપેલાનાં કાર્યો જણાવો :

માલ્પિીયન નલિકાઓ

વંદાનાં પ્રજનન તંત્રનું વિસ્તૃત વર્ણન કરો.