વંદા (પેરિપ્લેનેટા) જીવનચક્ર દરમિયાન : ........

  • A

    કાયાન્તરણ જાવા મળતું નથી.

  • B

    અપૂર્ણ કાયાન્તરણ

  • C

    સંપૂર્ણ કાયાન્તરણ

  • D

    પ્રકાયાન્તરણ

Similar Questions

માલ્પીધિયન નલીકાનું કાર્ય...

નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?

એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :

વંદામાં અંડપિંડનું સ્થાન શું છે?

એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :

માલ્પિધીયન નલિકાઓ ક્યાં જોવા મળે છે ?

નર વંદા અને માદા વંદાના ઉદરીય ખંડોની સંખ્યા ........છે.