એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :
માલ્પિધીયન નલિકાઓ ક્યાં જોવા મળે છે ?
વંદામાં ઉત્સર્જનની ક્રિયા $.........$ દ્વારા થાય છે.
$A$. શિશનીય (ફેલિ) ગ્રંથિ
$B$. યુરીકોઝ ગ્રંથિ
$C$. ઉત્સર્ગ કોષો
$D$. ફેટ (ચરબી) બોડી
$E$. કોલેટેરીયલ ગ્રંથિ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
વંદામાં નેફ્રોસાટ્સ કયા કાર્ય સાથે સંકળાય છે?
વંદાના હદયમાં આવેલા ખંડોની સંખ્યા .....છે?
નીચેનાં વિધાનો પૂર્ણ કરો.
$(a)$ વંદામાં ખોરાકના કણોનો ભૂકો કરવાનું કામ ....
$(b)$ માલ્પિધિયન નલિકાઓ .............. દૂર કરવામાં મદદ કરે છે.
$(c)$ વંદામાં પડ્યાંગ ............ માં વિભાજિત હોય છે.
$(d)$ વંદામાં રુધિરવાહિનીઓ કોટરમાં ખૂલે છે તેને
વંદાનું રુધિર શ્વસનરંજક દ્રવ્ય ધરાવતું નથી. એટલે કે .........