વંદામાં આવેલ ચેતા રજ્જુ : ........

  • A

    બેવડું,વક્ષ અને નક્કર

  • B

    બેવડું, પૃષ્ઠ અને પોલી

  • C

    એકવડું, પૃષ્ઠ અને નક્કર

  • D

    એકવડું, વક્ષ અને પોલી

Similar Questions

પેરિપ્લેનેટામાં આવેલી જીભ જેવી રચના .....છે.

વંદામાં ઉત્સર્જન કઈ રીતે થાય છે ? સમજાવો.

વંદામાં અગ્રપંખ આમાંથી ઉત્પન્ન થાય છે :

  • [NEET 2022]

........ની આંખમાં નેત્રિકાના એકમ જોવા મળે છે?

વંદાનાં પ્રજનન તંત્રનું વિસ્તૃત વર્ણન કરો.