ટ્યુનિકા આલ્બુજીનિયા (શ્વેત કંચુક) કોને આવરે છે ?
અંડવાહિની
શુક્રપિંડ
મૂત્રપિંડ
હૃદય
ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓમાં ક્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ?
જન્યુજનનનાં કયા તબક્કામાં અર્ધીકરણ થાય છે ?
ટેસ્ટોસ્ટેરોન.... દ્વારા ઉત્પન્ન થાય છે.
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
નવા નિર્માણ પામતા બાળકનું સરેરાશ વજન કેટલું હોય છે ?