નરની ફળદ્રુપતા માટે અધિવૃષણ નલિકાનું શું મહત્ત્વ છે ?
અધિવૃષણ નલિકા શુક્રકોષને પુખ્તતા ધારણ કરવામાં, વધુ માત્રામાં પ્રચલન ક્ષમતા પ્રાપ્ત કરવામાં અને ફલનની ક્ષમતા ધારણ કરવામાં મદદ કરે છે. અધિવૃષણ નલિકા શુક્રવાહિનીમાં શુક્રકોષો દાખલ થાય તે પહેલાં થોડા સમય માટે શુક્રકોષોનો સંગ્રહ કરે છે.
અધિવૃષણ નલિકા થોડા થોડા સમયે શુક્રપિંડમાંથી શુક્રકોષો બહાર કાઢવા માટે પેરિસ્ટાલિક અને સેગમેન્ટિંગ સંકોચનો દર્શાવે છે.
બર્થોલીની ગ્રંથિઓ .......... માં આવેલી છે.
જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......
પુરુષમાં શુક્રપિંડોને ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં હોવાનું કારણ....
ગેસ્ટુલેશન તબક્કાનો અંત કોના દ્વારા સૂચવાય છે ?
ફલન એ શેનું જોડાણ છે ?