નીચેનામાંથી કયું વિટામીન જન્યુજનન માટે આવશ્યક છે ?
$Vit. \,A$ અને $E$
$Vit.\, C$ અને $ D$
$Vit. \,E $ અને $ K $
$Vit. \,E$ અને $ B$ કોમ્પલેક્સ
કયો અંતઃસ્ત્રાવ અંડપતન અને કોર્પસ લ્યુટીયમનાં વિકાસ માટે જવાબદાર છે ?
શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?
શુક્રકોષજનનનું નિયંત્રણ નીચેનામાંથી કોણ કરે.
રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?
અંડકોષપાત પછી અંડપિંડમાં હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ બને છે ?