જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......
સસલું મૃત્યુ પામે
નર લક્ષણોની ગેરહાજરી
નર પ્રજનનંત્રનો વિકાસ થશે નહિ
શુક્રકોષો બનશે નહિ
ગર્ભકોષ્ઠનું હલનચનલ કયા ગર્ભ તબક્કે જોવા મળે ?
પુરુષમાં શુક્રપિંડોને ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં હોવાનું કારણ....
એકટોપીક ગર્ભધારણ એટલે શું?
શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતા રોગનું નામ આપો.
ઓલિગોસ્પર્મિઆ (અલ્પ શુક્રાણુ) સ્થિતિતિ શું છે ?