કયો અંતઃસ્ત્રાવ અંડપતન અને કોર્પસ લ્યુટીયમનાં વિકાસ માટે જવાબદાર છે ?

  • A

    $FSH$

  • B

    $LH$

  • C

    $LTH$

  • D

    $ICSH$

Similar Questions

ગર્ભાશયમાં ગર્ભનો સૌથી વધુ અને સૌથી ઓછો વિકાસ અનુક્રમે કયાં મહિને થાય છે ?

કીટકોનાં ઈંડા કેવા હોય છે ?

કઈ સહાયક પ્રજનનગ્રંથિ ફક્ત સસ્તનનાં નરમાં જ આવેલી હોય છે ?

ઉલ્વ પ્રવાહીમાંથી ભ્રૂણનું જાતીય પરિક્ષણ કરવા માટે કોષોમાં ......નું અવલોકન કરવામાં આવે છે.

પૃષ્ઠવંશીમાં કયું જનનસ્તર કંકાલસ્નાયુ રચે છે ?