બહુ શુક્રકોષતા સામાન્ય રીતે શેનાં દ્વારા રોકવામાં આવે છે ?
ફર્ટિલાઈઝિન અને એન્ટિફર્ટિલાઈઝિનની પ્રક્રિયા
અંડકોષનો શુક્રકોષની વધુ સંખ્યાનો પ્રતિકાર
શુક્રકોષની પ્રવેશવાની ક્ષમતા
ફલન પટલનું નિર્માણ
લેડિંગનાં કોષોનું સ્થાન અને કાર્ય.....
માનવ શુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?
આંત્રકોષ્ઠન સમયે શું નિર્માણ પામે છે ?
આંત્રકોષ્ઠનું સંપૂર્ણ નિર્માણ શું સૂચવે છે ?
શુક્રપિંડમાંથી શુક્રકોષ મુક્ત થાય તેને શું કહેવાય છે ?