માનવમાં આદિહૃદયનું નિર્માણ કયારે થાય છે ?
ગર્ભાવસ્થાનાં એક મહિના બાદ
ગર્ભાવસ્થાનાં ત્રીજા અઠવાડીયે
ગર્ભાવસ્થાનાં ચોથા અઠવાડીયે
આઠ અઠવાડીયાનાં ગર્ભવિકાસ બાદ
અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?
કોર્પસ લ્યુટીયમ..... નો સ્ત્રાવ કરે છે.
સસ્તનમાં કોર્પસ લ્યુટીયમ કયાં અંગમાં જોવા મળે છે ?
દ્વિતીયક પૂર્વ અંડકોષની પરિપકવતા કયારે પૂર્ણ થાય છે ?
ગર્ભાશયના સંકોચન માટે જવાબદાર સ્તર છે.