વૃષણઘર એ ઉદરની અંદરની...... પાતળી ત્વચાનું આવરણ છે.
અંડપિંડનું
શુક્રપિંડનું
મૂત્રપિંડનું
યકૃતનું
$1\, ml$ વીર્યમાં શુક્રકોષનું પ્રમાણ જણાવો.
લેડિંગનાં કોષોનું સ્થાન અને કાર્ય.....
કયું કોષવિભાજન વિખંડન સમયે જોવા મળે છે ?
વિકસતા ગર્ભની પ્રથમ સંજ્ઞા સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનાં ધબકારા સાંભળીને મેળવી શકાય. ગર્ભમાં હૃદય $. . . .. $ બને છે.
સગર્ભા સ્ત્રીમાં ગોનેડોટ્રોપીનના કાર્ય વિશે સાચો વિકલ્પ પસંદ