આંત્રકોષ્ઠનું સંપૂર્ણ નિર્માણ શું સૂચવે છે ?

  • A

    આંધાત્રના અસ્પષ્ટ બનવાથી

  • B

    ગર્ભકોષ્ઠના અસ્પષ્ટ બનવાથી

  • C

    ગર્ભ છિદ્રના બંધ થવાથી

  • D

    ચેતાનલિકાનાં બંધ થવાથી

Similar Questions

ટેસ્ટોસ્ટેરોન શેમાંથી સ્ત્રાવે છે ?

નીચેનામાંથી કઈ જોડી સાચી છે ?

માનવ શુક્રપિંડ કયાં ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે ?

અંડપતન પછી પુટિકા શેમાં ફેરવાય છે ?

સ્તન ગ્રંથિ જોડીમાં આવેલ ગ્રંથી છે. જે ગ્રંથીય પેશી અને વિવિધ જથ્થામાં ચરબી ધરાવે છે. દૂધનું સંશ્લેષણ અને પ્રવાહ સાથે સંકળાયેલી પેશીઓને સાચો ક્રમ જણાવો.