વિખંડનનાં પરિણામે કોષ બને છે, જેને શું કહેવાય છે ?

  • A

    મેગામીઅર

  • B

    માઈક્રોમીઅર

  • C

    બ્લાસ્ટોડર્મ

  • D

    બ્લાસ્ટોમીયર (ગર્ભકોષ્ઠીખંડ)

Similar Questions

સસ્તનનાં શુક્રપિંડનાં ક્યાં કોષો શુક્રકોષોને પોષણ  પૂરુ પાડે ?

જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......

જરાયુનું કાર્ય ....... છે.

નીચે આપેલ સ્તર બાળપ્રસવની ક્રિયા માટે જવાબદાર છે.

જન્યુજનનનાં કયા તબક્કામાં અર્ધીકરણ થાય છે ?