નીચેની આકૃતિ ઓળખો અને $P, Q, R$ અને $S$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad Q \quad R\quad S$
સિકલ સેલ જનીન $\quad$ સામાન્ય જનીન $\quad Val \quad Glu$
સિકલ સેલ જનીન $\quad$ સામાન્ય જનીન $\quad Glu \quad Val$
સામાન્ય જનીન $\quad$ સિકલ સેલ જનીન $\quad Val\quad Glu$
સામાન્ય જનીન $\quad$ સિકલ સેલ જનીન $\quad Glu\quad Val$
સ્ત્રી અને પુરુષ બંને વિટામિન $D$ પ્રતિકારક રિકેટ્સ દ્વારા અસર પામેલા છે, જે લિંગ સંકલિત પ્રભાવી કારક છે. આ દંપતીની બધી જ માદા સંતતિ રિકેટ્સની અસર હેઠળ છે, પરંતુ કેટલીક નર સંતતિને તેની અસર નથી. માતાપિતાનો જનીન પ્રકાર કયો હશે?
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
મનુષ્યની આપેલ ખામીઓને (રોગોને) ધ્યાનમાં લો :- $i$. હિમોફિલીયા, $ii$. ડાઉન્સ સિન્ડ્રોમ, $iii$. સિસ્ટિક ફાઈબ્રોસિસ, $iv$. રંગઅંધતા, $v$. રતાંધળાપણું. આ પૈકી કયો રોગ મેન્ડેલિયન આનુવંશિકતાનો પ્રકાર દર્શાવે છે?
એકજ જનીન $HBB$ દ્વારા નિયંત્રીત હિમોગ્લોબીનની $\beta$ શંખલાનું નિર્માણ અસરગ્રસ્ત થાય અને જો હિમોગ્લોબીનનાં માત્રાત્મક બંધારણમાં ફેરફાર આવે તો કઈ ખામીનું નિર્માણ થાય?
$X$ - સંકલિત પ્રછન્ન જનીન ...... છે.