પેડિગ્રી વિશ્લેષણમાં $ʘ$ ચિહ્ન માટે......વપરાય છે.
દૈહિક પ્રચ્છન્ન માટે વિષમયુગ્મી
અસર પામેલ વ્યક્તિ
મૃત્યુ
લિંગ સંકલિત પ્રચ્છન્ન માટે વાહક
ચયાપચયીક રોગ ફિનાઈલ કીટોન્યુરીયા ક્યાં પ્રકારની જનીનની અસરમાં દર્શાવી શકાય?
$pp$ પ્રચ્છન્ન જનીનની અભીવ્યક્તિથી થતો ફીનાઈલ કટોક્યુરીયા રોગ કે જેમાં ફિનાઈલ એલેનીન ક્યાં એમીનો એસિડમાં રૂપાંતરીત થતું નથી અને તે કઈ ખામી છે?
યોગ્ય રીતે જોડો.
દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?
સિકલ સેલ એનેમિયા રોગ શાના લીધે થાય છે ?