હિમોફિલીયા એ મનુષ્યમાં માદા કરતા નરમાં વધુ જોવા મળે છે કારણ કે.....
આ રોગ $Y$ - સંકલિત પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે.
આ રોગ $ X$ - સંકલિત પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે.
આ રોગ $X$ - સંકલિત પ્રભાવી વિકૃતિને કારણે થાય છે.
મોટાભાગની માદા નાનપણમાં જ મૃત્યુ પામે છે.
સીકલ સેલ એનેમીયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે ? ($\%$ માં)
હિમોફિલીયા એ કેવી ખામી છે?
સિકલ સેલ એનેમિયા રોગ શાના લીધે થાય છે ?
સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગઅંધ હતા. તે જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનું પ્રથમ સંતાન છોકરી છે તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ?
માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.