એક રંગઅંધ પુરુષ એ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેમાં પિતા રંગઅંધ હતા. તેમનાં બે પુત્રો અને બે પુત્રીઓમાંથી કોણ રંગઅંધતા ધરાવતું હશે?
બંને પુત્રો
બંને પુત્રીઓ
એક પુત્ર અને એક પુત્રી
બંને પુત્રો અને બંને પુત્રીઓ
સિકલ સેલ એનેમિયા રોગ શાના લીધે થાય છે ?
એક સામાન્ય માદા કે જેના પિતા રંગઅંધ છે, તે એક સામાન્ય નર જોડ લગ્ન કરે છે, તો તેમના પુત્રો..... હશે.
$pp$ પ્રચ્છન્ન જનીનની અભીવ્યક્તિથી થતો ફીનાઈલ કટોક્યુરીયા રોગ કે જેમાં ફિનાઈલ એલેનીન ક્યાં એમીનો એસિડમાં રૂપાંતરીત થતું નથી અને તે કઈ ખામી છે?
જો રંગઅંધતા વાળો પુરુષ, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો, પછી રોગોની દૃષ્ટિના મુદ્દાઓ પરથી તેમની સંતતિ .... હશે.
જો હિમોફિલીય માટે પિતા સામાન્ય જનીન પ્રકાર દર્શાવે તો........