નીચે આપેલા વાક્યો શું દર્શાવે છે?

$(i)$ રક્તકણો લાંબા દાંતરડા જેવા બને.

$(ii)$ રૂધિર ગંઠાતું નથી, રક્તસ્ત્રાવ સતત શરૂ રહે.

$(iii)$ વિષમયુગ્મી સ્ત્રી પુત્રને વારસામાં રોગ આપે.

$(iv)$ બંને વિષમયુગ્મી પિતૃમાંથી સંતતિને વારસામાં રોગ મળે.

  • A

    $i$ & $iii$ - સીકલ સેલ એનિમીયા,$ i$ & $iv$ - હીમોફીલીયા

  • B

    $i$ & $ii$ - હીમોફીલીયા, $iii$ & $iv$ - સીકલ સેલ એનીમીયા

  • C

    $ii$ & $Iv$ - હીમોફીલીયા, $i$ & $iii$ - સીકલ સેલ એનીમીયા

  • D

    $i$ & $iv$ - સીકલ સેલ એનિમીયા, $ii$ & $iii$ - હીમોફીલીયા

Similar Questions

માનવ માદા કરતાં માનવ નરમાં હિમોફીલીયા સામાન્ય રીતે જોવા મળે છે, કારણ કે ....

  • [AIPMT 2005]

માનવીમાં $X$ -રંગસૂત્ર ઉપર આવેલ પ્રચ્છન્ન જનીનો હંમેશાં . .... હોય છે.

  • [AIPMT 2004]

નીચેનામાંથી કઈ ખામી દૈહિક પ્રભાવી ખામી નથી?

સિકલ સેલ એનિમિયા ન હોય તેવા દંપતિને પ્રથમ સંતાન સિકલ સેલ એનિમિક છે. તો બીજુ સંતાન સિકલ સેલ આવવાની સંભાવના કેટલી ?

નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?

  • [NEET 2016]