નીચેનામાંથી કયો આનુવંશિક રોગ નથી?

  • A

    હિમોફિલીયા

  • B

    વામનતા

  • C

    સિસ્ટીક ફાઈબ્રોસિસ

  • D

    થેલેસેમિયા

Similar Questions

સિકલ સેલ એનીમિયામાં -

રંગઅંધ છોકરી ભાગ્યે જ હોય છે. કારણ કે ત્યારે જન્મી હશે જ્યારે

  • [AIPMT 1991]

સીક્લ સેલ એનીમિઆ શેના કારણે થાય છે?

નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?

  • [AIPMT 2010]

પેડિગ્રી વિશ્લેષણમાં $ʘ$ ચિહ્ન માટે......વપરાય છે.