$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.
હિમોફીલીયા
સીકલસેલ એનીમીયા
$\alpha$-થેલેસેમીયા
$\beta$ -થેલેસેમીયા
નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?
વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?
આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?
રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ કેવી હોય છે ?