નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંંદ કરો.
આફ્રિકાના માસૃપિયલનું અનુકૂલિત પ્રસરણ
ઓસ્ટ્રેલિયાના માસૃપિયલનું અનુકુલિત પ્રસરણ
આફ્રિકાના પ્રાઈમેટ્સનું અનુકૂલિત પ્રસરણ
ઓસ્ટ્રેલિયાના પ્રાઈમેટ્સનું અનુકૂલિત પ્રસરણ
ડાર્વિને કયા ટાપુ પર ફિન્ચની ઘણી જાતો જોઈ?
મૂળભૂત ફિન્ચનું લક્ષણ ...
અસંગત વિકલ્પ પસંદ કરો.
ટાસ્માનિયાઈ ટાઈગર કેટ, નુમ્બટ, વરૂ, બોબકેટ, ટાસ્માનિયાઈ વરૂ, ઊડતી ફેલેન્જર, કાંગારૂ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ ઓસ્ટ્રેલિયન મારિયલ છે?
અનુકૂલિત પ્રસરણ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.