બે શુદ્ધ પિતૃઓ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિ શક્તિશાળી અને વધુ ઉત્પાદન આપતી હોય છે. આ શાને કારણ થાય છે?
પસંદગીઓજ જુસ્સો
સંકરણ
સંકરઓજ જુસ્સો
વિકૃતિ
$D.D.T$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
ચીઝ અને દહીં .......ની પેદાશ છે.
પૃષ્ઠવંશીઓ માટે સોથી ઝેરી જંતુનાશક કયું છે?
સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પાદિત એમિનોઍસિડ માટે નીચેનાંમાંથી કયું સંગત છે ?
જલજ હંસરાજ જે ખૂબ જ સારું જૈવિક ખાતર છે.