બોર્ડેક્ષ મિશ્રણ તરીકે જાણીતા ફૂગનાશકની શોધ નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધિત છે?
મિથેનોજેન્સ સજીવો કઈ સૃષ્ટિમાં વર્ગીકૃત થાય છે?
કેન્દ્રીય ડાંગર સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે?
“ફેડબેચ' આથવણમાં નીચેનામાંથી શેના માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે?
પૃષ્ઠવંશીઓ માટે સોથી ઝેરી જંતુનાશક કયું છે?