વિધાન $A$ : રાસાયણિક જંતુનાશક દવાઓના વિકલ્પે સૂક્ષ્મ જીવો દ્વારા તૈયાર કરેલ નિયંત્રક દવાઓનો ઉપયોગ જરૂરી બન્યો છે. 

કારણ $R$ : જૈવિક નિયંત્રક દવાઓના ઉપયોગથી નિવસનતંત્રની સમતુલા જળવાય છે. 

વિધાન $A$ અને કારણ $R $ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

      $A $ અને $R$ બંને સાચાં છે અને $R $ એ $A$ ની સાચી  સમજૂતી છે.

  • B

     $ A $ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

      $A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

યાદી $-I$ અને યાદી $-II$ મેળવો.

યાદી $ - I$ યાદી $ - II$
$(a)$ એસ્પરજીલસ નાઈઝર $(i)$ એસેટીક એસિડ
$(b)$ એસીટોબેક્ટર એસીટી $(ii)$ લેક્ટીક એસિડ
$(c)$ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકસ $(iii)$ સાઈટ્રીક એસિડ
$(d)$ લેક્ટોબેસીલસ $(iv)$ બ્યુટીરીક એસિડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$(a) -(b)- (c)- (d)$

  • [NEET 2021]

બેક્ટરિયા કે જે સંયુક્ત રીતે બાયોગેસ ઉત્પાદન માટે  જવાબદાર છે તેને.

$DDT $ શું છે?

$IARI$  નું પૂર્ણનામ....

લોંઠ્ઠીમાં તૈલી ડાઘા દૂર કરવામાં શેનો ઉપયોગ થાય છે?