આપેલ ટેબલ (કોઠો) ધ્યાનમાં લો.

પાક  જાત   કીટક જંતુ
$(a) $ પુસા ગૌરવ એફીડસ
ચપટા બીન $( b)$ જેસીડસ
ભીડા પુસા સાવની $(c)$

    આપેલ ટેબલમાં $a,b $ અને $c $ માટે કયો વિકલ્પ બંધ બેસતો છે?

  • A

    $a - $ ઘઉં,$b - $ પુસા શુભ્રા, $c - $ જીંડવાની ઈયળો

  • B

    $a -$ બ્રાસીકા,$b - $ પુસા કોમલ, $c -$ ફ્રુટ બોરર

  • C

    $a -$  ઘઉં,$b - $ પુસા કોમલ,$ c -$  જીંડવાની ઈયળો

  • D

    $a - $ બ્રાસિકા,$b -$  પુસા સેમ $2$ ,$ c - $ શોર્ટ બોરર

Similar Questions

$IARI$  નું પૂર્ણનામ....

સિવેઝ પ્લાન્ટ્સમાં થતી ક્રિયાનો સાચો ક્રમ જણાવો.

એસીયાઈલ કોલાઈન એસ્ટેરેઝનો નાશ કોણ કરે છે?

ગટરના કચરાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયા બાયોગેસ ઉત્પન્ન થાય છે ?

  • [NEET 2013]

નીચેનામાંથી ક્યો સૂક્ષ્મજીવ પ્રથમ એન્ટિબાયોટિકનો સ્ત્રોત છે?