ક્યુરાનટાઈન નિયમન કોની સાથે સંકળાયેલું છે?
કીટનાશક સાથે રોગયુક્ત વનસ્પતિ પર છંટકાવ
રેતાળ જમીનમાં શુષ્ક ખેતીને ઉત્તેજન આપવા
દેશમાં રોગીષ્ઠ વનસ્પતિઓનો પ્રવેશ અટકાવવા
દરેક રાજ્યમાં ફળઝાડ ઉગાડવા
બાયોગૅસ પ્લાન્ટ્સમાં મુખ્ય કયો વાયુ પેદા થાય છે ?
યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $-I $ | કૉલમ $-II $ | કૉલમ $-III $ |
$I.$ આસબિયા ગોસીપી | $d$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન | $p$ કોલેસ્ટેરોલ ઘટાડનાર |
$II.$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ | $e$ સ્ટેરિન્સ | $q$ ગર્ભનિરોધક ગોળીઓ |
$III.$ રાઈઝોપસ નીગ્રીકેન્સ | $f$ રીબોફ્લેવિન | $r$ કાર્બનિક એસિડ |
$IV.$ મોનોસ્કસ પુર્પુરિયસ | $g$ ઇટેકોમિક એસિડ | $s$ પ્રતિકારકતા ઘટાડનાર |
$h$ સાયક્લોસ્પોરીન $ -A$ | $t$ વિટામિન |
જૈવિક ખાતરના ઉપયોગથી પાકની ઉત્પાદકતા કેટલી વધે છે?
ચીઝ અને દહીં .......ની પેદાશ છે.
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.