લેક્ટીક એસિડ બેક્ટેરિયા $(LAB)$ દૂધમાં ઉછેર પામે છે અને તેને દહીંમાં ફેરવે છે તથા ...........વધારી તેને પોષણ યુક્ત બનાવે છે.
વિટામીન $A$
વિટામીન $B_{12}$
વિટામીન $B_6$
વિટામીન $C$ અને $A$
દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.
કઈ ચીઝમાં મોટા કાણા જોવા મળે છે ?
એવા સૂક્ષ્મજીવનું નામ આપો જે સ્વિસ ચીઝની બનાવટમાં ઉપયોગી છે.
નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?
ઢોસા તથા ઇડલી માટે ચોખા અને કળા અડદનું આથવણ શેના દ્વારા કરાય છે?