તમે કયા ખોરાકમાં લેક્ટિક ઍસિડ બૅક્ટરિયા $(LAB)$ જોઈ શકો છો? તેઓનાં કેટલાંક ઉપયોગી પ્રયોજનો જણાવો.
દૂધમાંથી દહીંનું ઉત્પાદન છે. સૂક્ષ્મજીવ જેવા કે લેક્ટોબેસિલસ તેમજ અન્ય, જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા (Lactic acid bacteria $-LAB$ ) કહીએ છીએ. તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે.
વૃદ્ધિ દરમિયાન, $LAB$ અમ્લો (acids) સર્જે છે જે દૂધને જમાવે (coagulate) છે અને દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન કરે છે. દહીંની થોડી માત્રા કે જે નિવેશ દ્રવ્ય (inculum) કે આરંભક (starter) ના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો $LAB$ ધરાવે છે.
જે અનુકૂળ તાપમાને ગણિત થઈ, દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. જે વિટામિન $B_{12}$ ની માત્રા વધારી પોષણસંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ, સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં $LAB$ એક લાભદાયી ભૂમિકા ભજવે છે.
જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો અટકાવવા કોણ મદદરૂપ છે ?
સેકેરોમાયસીસ સેરેવીસી...
$LAB$ નો ઉપયોગ નીચે આપેલ પૈકી શેમાં થાય છે ?
$LAB $ બેક્ટેરિયા દૂધના કયા ઘટકને અંશતઃ પચાવે છે ?
......દ્વારા દૂધ દહીંમાં ફેરવાય છે.