નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?
ગ્લોમસ
ટ્રાઈકોડર્મા
એઝોટોબેક્ટર
એસ્પરજીલસ
કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...
પાકનો નાશ કરતાં કીટકો સામે અવરોધકના વિકાસ માટે કર્યું કારણ શક્ય છે?
ગ્લોમસ શું છે ?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?