નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે-
એનાબીના
ટોલીપોથ્રીક્સ
કોલોરેલા
નોસ્ટોક
ડાંગરના ખેતરમાં સામાન્ય નાઈટ્રોજન સ્થાપક …....છે.
વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?
ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $-(I)$ | કૉલમ $-(II)$ |
$(a)$ રાયઝોબિયમ | $(i)$ માઈકોરાઈઝા |
$(b)$ એઝોસ્પાયરીલમ | $(ii)$ ડાંગરના ખેતર |
$(c)$ ગ્લોમસ ફૂગ | $(iii)$ શિમ્બીકુળ |
$(d)$ સાયનો બેક્ટેરિયા | $(iv)$ મુક્ત બેક્ટેરિયા |
જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...