નીચેનામાંથી કયો જીવાણુ ઉદ્યોગોમાં સાઈટ્રીક એસિડના ઉત્પાદનમાં વપરાય છે?
લેક્ટોબેસીલસ બલ્ગારીસ
પેનીસીલીયમ સાઈટ્રીનમ
એસ્પરજીલસ નાઈઝર
રાઈઝોપસ નાઈગ્રીકેન્સ
ધાન્યફળ અને ફળના રસમાંથી ઈથેનોલનું ઉત્પાદન ક્યાં સૂક્ષ્મજીવો કરે છે?
સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન $A$ જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:
પેનિસિલિને કયા સજીવની વૃદ્ધિ અટકાવતા તેની શોધ થઈ હતી ?
રોગપ્રતિકારકતા ઘટાડતા દ્રવ્યનું નામ આપો.