પવન પરાગિત પુષ્પો એ ..... છે.
નાના, મધુરસ ઉત્પન્ન કરે અને સૂકી પરાગરજ ધરાવતા
નાની, તેજસ્વી રંગની, મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે તેવા
નાની, મોટી સંખ્યામાં સૂકી પરાગરજ ઉત્પન્ન થાય કરે તેવા
પુષ્કળ પ્રમાણમાં મધુરસ અને પરાગરજ ઉત્પન્ન કરે તેવા
ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?
વાત પરાગનયન માટે શું જરૂરી છે?
યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
જલપરાગીત વનસ્પતિને ઓળખો.
...........માં પરાગનયન થાય છે.