1.Sexual Reproduction in Flowering Plants
medium

જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?

Option A
Option B
Option C
Option D

Solution

$(a)$ ઘણી જ જલજ વનસ્પતિઓમાં તુરંત પાણીની બહાર આવતાં પુષ્પોમાં પવન અને કીટકો દ્વારા પરાગનયન થાય છે.

$(b)$ જલજ વનસ્પતિઓમાં પાણીની સપાટીની નીચે પરાગનયન થાય ત્યારે તેને પાણીની સપાટીની નીચે થતું પરાગનયન (હાઇપો હાઇડ્રોફિલી) કહે છે. ઉદા, સીરેટી ફાયલમ

$(c)$ જલજ વનસ્પતિઓમાં જો પરાગનયન પાણીની સપાટી ઉપર થાય તેને સપાટીય જલપરાગનયન કહે છે. (એપીહાઇડ્રોફીલીં) ઉદા. વેલેસ્લેરીયા સ્પાયરાલીસ.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.