સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?
ભૃંગકીટક
હમીંગ બર્ડ
મધમાખી
ચામાચિડીયું
હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો.
સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?
ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.
આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?
પરાગનયન એેટલે ........