કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?

  • A

    જળકુંભિ

  • B

    વેલિસ્નેરીયા

  • C

    હાઈડ્રીલા

  • D

    ઝોસ્ટેરા

Similar Questions

તે જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેમાં પરાગનયન કિટકો/હવા દ્વારા થાય છે.

કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.

......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.

આ વનસ્પતિ હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો એમ બંને પ્રકારના પુષ્પો ખીલે છે.

ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?