$L.S.D$ શામાંથી મેળવવામાં આવે છે?

  • A

    કલેવીસેપ્સ પુરપુરીયા

  • B

    રાઉલ્ફીયા સર્પેન્ટીના

  • C

    પાપાવર સોમ્નીફેરમ

  • D

    કેનાબીસ સટાઈવા

Similar Questions

$ARC$ નું પૂરું નામ.........

$ELISA$ નો ઉપયોગ વાઇરસ શોધવામાં થાય છે જ્યાં ચાવીરૂપ પ્રક્રિયક . . છે. .

  • [AIPMT 2003]

ટોટોકવીન ...... આલ્કેલોઇડ્‌સ ધરાવે છે.

રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.

નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરતું પીડાનાશક ઔષધ  કયું છે?