નીચે આપેલ પૈકી કયું એન્ટિકેન્સર ડ્રગ્સનું ઉદાહરણ છે ?
ઇન્ટરફેરોન
ઇન્સ્યુલીન
સ્ટિરોઇડ
$(A)$ અને $(B)$ બંને
એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .
કયું ઔષધ અફીણમાંથી નથી મળતું ?
કેટલાક દર્દી એકવાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમથી પીડિત છે તેના નિદાન માટે તમે કઈ પદ્ધતિનું સૂચન કરશો ?
ન્યુમોનિયાનૂ ચિહન/લક્ષણ તેનથી.