$Black\,\, death$ રોગ થવા માટે જવાબદાર રોગકારકને ઓળખો.

  • A

    વિષાણુ

  • B

    જીવાણુ

  • C

    ફૂગ

  • D

    કૃમિ

Similar Questions

આપેલ કેન્સરની લાક્ષણીકતામાં અસંગત ઓળખો.

બળતરાયુક્ત પ્રતિક્રિયાઓમાં $...$ રૂધિરકોષો સામેલ છે.

પાંડુરોગમાં ........  લાક્ષણીકતા ઊદ્દભવે છે?

માનવમાં $STDs$ માં થતો જેનાઈટલ વોટર્સએ ક્યાં રોગકારકથી થાય છે?

કયાં પ્રોટીન દ્વારા એન્ટીબોડી બને છે?