એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

  • A

    સ્વયંપરાગણ

  • B

    પરફલન

  • C

    સ્વફલન

  • D

    પૃથક પકવતા

Similar Questions

પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ હવાઈ પુષ્પો (chasmogamous)

$2.$ સંવૃત્ત પુષ્પો

મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -

  • [NEET 2023]