ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?
ચીકાશરહિત
લાંબી
પટ્ટીમય
ચીકાશયુકત
પવન દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?
ક્લેઈસ્ટોગેમસ પુષ્પો .... માં આવેલા હોય છે.
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
ક્લસ્ટોગેમીનો ફાયદો શું છે?
સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?