જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
પાણી
કીટકો અને પવન
પક્ષીઓ
ચામાચીડિયા
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ મકાઈ | $(1)$ કિટપરાગનયન |
$(b)$ હાઈડ્રીલા | $(2)$ વાતપરાગનયન |
$(c)$ જલીય લીલી | $(3)$ જલપરાગનયન |
$(d)$ યુકકાવનસ્પતિ | $(4)$ કિટ અને વાતપરાગનયન |
પ્રાણી દ્વારા પરાગનયન વિશે ઉદાહરણો સહિત સવિસ્તર સમજાવો.
પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે
હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો.
નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?